ખાલી જગ્યા પૂરો:
$(a)$ ઉદ્દીપક પ્રક્રિયામાં સંતુલન બદલતું ......... .
$(b)$ બોલ્ટ્ઝમેન અને મેક્સવેલે દર સમજાવવા માટે ......... નો ઉપયોગ કર્યો હતો.

  • A
    અસર કરતું નથી
  • B
    વાયુઓનો ગતિવાદ
  • C
    વધારે છે
  • D
    ઘટાડે છે

Explore More

Similar Questions

ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે નીચેનામાંથી કયું સાચું છે, જો $E_f$ અને $E_b$ અનુક્રમે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા હોય?

વેગ અચળાંક સમીકરણ $k = p Z e^{-E_a/RT}$ દ્વારા આપવામાં આવે છે. પ્રક્રિયા ઝડપથી આગળ વધે તે માટે કયા પરિબળમાં ઘટાડો થવો જોઈએ?

ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A \rightarrow B$ માટે સક્રિયકરણ ઊર્જા $15 \, K \, cal/mol$ છે અને પ્રક્રિયાની ઉષ્મા $5 \, K \, cal/mol$ છે. તો $B \rightarrow A$ પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા ......... $K \, cal/mol$ થશે.

પ્રક્રિયા $COCl_{2(g)} \longrightarrow CO_{(g)} + Cl_{2(g)}$ માટે વેગ અચળાંક $\ln[k / (min^{-1})] = -11067 / T(K) + 31.33$ દ્વારા આપવામાં આવે છે. જે તાપમાને આ પ્રક્રિયાનો વેગ $25^{\circ} C$ કરતા બમણો થશે તે તાપમાન $..... \, ^{\circ} C$ છે.

ઉદ્દીપકના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo